આંઢુંવાળા તળાવની નબળી કામગીરી માં અધિકારી કોન્ટ્રાક્ટર અને નેતા ની મિલી ભગત

આંઢુંવાળા તળાવની નબળી કામગીરી માં અધિકારી કોન્ટ્રાક્ટર અને નેતા ની મિલી ભગત

SBI ત્રંબો બેન્ક મેનેજર ચલાવી રહ્યા છે પોતાની મનમાની.
SBI ત્રંબો બેન્ક મેનેજર ચલાવી રહ્યા છે પોતાની મનમાની. #sbi #sbinews ...
SBI ત્રંબો બેન્ક મેનેજર ચલાવી રહ્યા છે પોતાની મનમાની.
#sbi
#sbinews
#gujaratinews
#news
#breakingnews
#latestnews
#video
#banknews
#rbi
#sbi
#sbinews
#gujaratinews
#news
#breakingnews
#latestnews
#video
#banknews
#rbi

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી નું થયું નિધન.
અમદાવાદ: એર ઈન્ડિયાનું પેસેન્જર પ્લેન ક્રેશ થતા ભારે નાશભાગ. ...
અમદાવાદ: એર ઈન્ડિયાનું પેસેન્જર પ્લેન ક્રેશ થતા ભારે નાશભાગ. અમદાવાદમાં 200 પેસેન્જર સાથેનું એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ: મેઘાણીનગર આઈજીપી ગ્રાઉન્ડની ઘટના. અમદાવાદ શહેરના મેઘાણીનગર આઈજીપી કમ્પાઉન્ડમાં 171-એર ઇન્ડિયા બોઇંગ પ્લેન ...ક્રેશ થયું છે. મળતી માહિતી મુજબ આ પ્લેન 1.38 વાગ્યે ટેકઓફ થયું અને 1.40 વાગ્યે ક્રેશ થઈને આ પ્લેન બિલ્ડિંગમાં અથડાયું હતું. આ પ્લેનમાં 200 જેટલા પેસેન્જર અને કાર્ગો પણ હતું.
#banknews
#gujaratinews
#ahemdabad
#ahemdabadnews
#latestnews
#plancrash
#vijayrupani
#vijayrupaninews
#vijayrupanidath
#viralvideo
#viralnews
#viralnewstodayShow More
#banknews
#gujaratinews
#ahemdabad
#ahemdabadnews
#latestnews
#plancrash
#vijayrupani
#vijayrupaninews
#vijayrupanidath
#viralvideo
#viralnews
#viralnewstodayShow More

રાપર માં દિન દહાડે યુવક પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો.

ફતેહગઢ રોડ પર ગઈ કાલે પાંચ મહિનાનું ભ્રુણ બાળક ફેંકી દેવાયું.

ખડીરના રતનપર ગામે હિટાચી માં અચાનક લાગી આગ.
ખડીરના રતનપર ગામે હિટાચી માં અચાનક લાગી આગ. રાજસ્થાન થી ખાવડા જતા ...
ખડીરના રતનપર ગામે હિટાચી માં અચાનક લાગી આગ.
રાજસ્થાન થી ખાવડા જતા હિટાચી માં અંદાજીત 10:30 વાગે અચાનક લાગી આગ.
બાજુનાં સર્વિસ સ્ટેશન માલિકે પણી નાખી આગ પર કાબુ મેળવ્યો.
રાજસ્થાન થી ખાવડા જતા હિટાચી માં અંદાજીત 10:30 વાગે અચાનક લાગી આગ.
બાજુનાં સર્વિસ સ્ટેશન માલિકે પણી નાખી આગ પર કાબુ મેળવ્યો.

રાપરના કાનપર,ભુટકિયા ગામે આકાશી કુતુહલ સર્જાયું.
રાપર તાલુકાના કાનપર,ભુટકિયા ગામે આકાશી કુતુહલ સર્જાયું. સૂત્રો દ્વારા ...
રાપર તાલુકાના કાનપર,ભુટકિયા ગામે આકાશી કુતુહલ સર્જાયું.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ કાનપર,ભુટકિયા ગામે આજે રાત્રે 8: 30 થી 8:45 મિનિટની આસપાસ આકાશમાં લાઇટિંગ જેવી ચમકતી ઊંચાઈ પર કોઈક વસ્તુ દેખાય ...હતી. આ ચમકતી વસ્તુ કાનપર,ભુટકિયા ગામના અવકાશમાં બે વખત અવરજવર કરતી જોવા મળી હતી. ત્યારબાદ આ ચમકતી વસ્તુ આડેસર તરફ ગઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. અવકાશમાં રોશની વાળી વસ્તુ બે વખત અવરજવર કરતા જોવા મળી જેથી ગામમાં તર્ક વિગત સર્જાયું છે.Show More

રાપર તાલુકામાં ચોર બન્યા બેફામ! ધોળા દિવસે ચોરે ચોરી ને આપ્યો અંજામ.

કચ્છના પ્રાંથળિયા આહિર સમાજમાં વણજોયા મુહૂર્ત અંધારી તેરસે ૧૧૫૭ યુગલોએ પ્રભુતામાં પગલા પાડ્યા
રાપર શહેરમાં આખલાઓ નો ત્રાસ હજુ પણ યથાવત. APMC માં આખલાએ એક યુવકને હડફેટે લીધો.
રાપર નગરપાલિકા શહેરી જનોને દૂષિત પાણી આપી સ્વાસ્થ્ય સાથે ચેડા કરતી હોય તેવો કોંગ્રેસનો દાવો
કચ્છ કેનાલમાં અમુક જગ્યાએ પાણી સાથે એક બાજુની કેનાલ જ ગુમ ! એટલી હદે ભ્રષ્ટાચાર ?